Wednesday, 24/04/2024
Dark Mode

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , દાહોદ ખાતે ઇતિહાસ વિભાગ ની બેઠક યોજાઇ

August 5, 2022
        1212
નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , દાહોદ ખાતે ઇતિહાસ વિભાગ ની બેઠક યોજાઇ

રાજેશ વસાવે, દાહોદ

 

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , દાહોદ ખાતે ઇતિહાસ વિભાગ ની બેઠક યોજાઇ

આદિવાસી ફોટો અને સાહિત્ય પ્રદર્શન ” ની માહિતી આપવા બાબતે બેઠક યોજાઇ

.પ્રાપ્ત માહિતી મુજબ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , દાહોદ ખાતે ઇતિહાસ વિભાગ મારફત “ આદિવાસી ફોટો અને સાહિત્ય પ્રદર્શન – રાખવામાં આવ્યું હતું . સદર પ્રદર્શનને કોલેજના આચાર્ય શ્રી ડૉ.બી.સી.ચૌધરી દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ . જેમાં ગરબાડા કોલેજના પ્રો.યોગેશચંદ્ર.એચ.ડામોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા . અને કોલેજના પ્રોફેસર ડૉ.ડી.બી.મુનિયા , ડૉ.હરેશ પંચાલ , ડૉ . રાજેશ ભાભોર તથા પ્રો.વરૂણ ડામોર દ્વારા પ્રદર્શનની તમામ બાબતોનું સંચાલન કરવામાં આવ્યું હતું . જેમાં કૌશિકભાઈ ધટાડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિત આદિલોક , આદિવાસી પુસ્તકો અને અન્ય સાહિત્ય રજુ કરવામાં આવ્યું હતું , જેમાં તમામ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ફળદાયી બનાવ્યો હતો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!