દાહોદ લાઈવ….
-
મુખ્ય મંત્રીશ્રી – નાયબ મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
-
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને પ્રધાન મંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશો અંગે સમીક્ષા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
-
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વરિષ્ઠ સચિવશ્રીઓને તાકીદે જવાબદારી સોંપવામાં આવી
-
કોરોના વેકેસીનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે તેમજ વેકેસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો કરાશે
-
કોન્ટેક ટ્રેસીંગ અને કોરોના ટેસ્ટીંગ વધારવા ઉપર વિશેષ ઝોક અપાશે
-
ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચૂસ્ત પાલન કરાવાશે
-
નિયમોના ઉલ્લંઘન સામે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે
