સંતરામપુર તાલુકાના વાંઝીયા ખુટ ગામે વગર મંજુરીએ ધમધમતા બાયો ડીઝલ પંપને પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાતા ખળભળાટ

Editor Dahod Live
1 Min Read

  ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના વાંઝીયા ખુટ ગામે બાયો ડીઝલ પંપ પરમિશન વગર ચાલતા પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાયો

સંતરામપુર તા.02

સંતરામપુર તાલુકાના વાંઝીયા ખુટ ગામે પરમીશન વિના બાયો ડીઝલ પંપ ચાલતો હતો રાજ્યમાં ડુબલીકેટ બાયોડીઝલ ના વેચાણ અટકાવવા માટે નો મુખ્યમંત્રી આદેશ આપતા મહિસાગર જિલ્લા પુરવઠા તંત્ર સફળ જાગીને મહિસાગર જિલ્લાના બાયો ડીઝલ કંપની તપાસ હાથ ધરવામાં આવી હતી બાયો ડીઝલ પંપ નુ ઓઇલ અને અન્ય કેમિકલ મિશ્રણ કરીને વેચાણ કરવાથી પેટ્રોલ અને ડીઝલ કરતા વધુ પ્રદૂષણ ફેલાવે છે આવા વેચાઈ રહ્યા ડુબલીકેટ બાયોડીઝલ અટકાવવા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન સભ્યોએ પુરવઠા વિભાગના અધિકારી સાથે બેઠક કરી રજૂઆત કરી હતી બાયો ડીઝલ પંપ ની પરમિશન ની તપાસ કરતા તેઓએ બાયો ડીઝલ પંપ ની પરમિશન લીધી હતી પરંતુ બાયોડીઝલ ના સેમ્પલ લઇને કિસ કરવા માટે લેબોરેટરીમાં મોકલ્યા છે તેઓનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે પુરવઠા વિભાગ દ્વારા બાયો ડીઝલ પંપ વાંઝીયા ખુટ પંપ સીલ કરવામાં આવેલો હતો તાળું પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી હતી.

Share This Article