ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવા આવેલા જાહેર શૌચાલય બિન ઉપયોગી બન્યા..
સંતરામપુર તા. ૭
સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ અને મનરેગા યોજનામાં લાભાર્થીઓને સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં જાહેર શૌચાલય બનાવવા માટે કામગીરી હાથ કરવામાં આવેલી હતી.
જેમાં મોટાભાગના ગામોમાં જાહેર શૌચાલયનો ઉપયોગ ન કરી શકે તેવી સ્થળે ઊભા કરી દેવામાં આવેલા છે કેટલાક શૌચાલય ડુંગર વિસ્તારમાં કેટલાક શૌચાલય જ્યાં રસ્તો અને લોકો જઈ ના શકે તેવા વિસ્તારમાં બનાવવામાં આવેલા છે તલાટી સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર લક્ષણ પૂરો કરવા માટે આ રીતના શૌચાલય બનાવવામાં આવેલા હતા
અને તેનો અત્યારે લાભાર્થીઓ ઉપયોગ પણ કરી શકતા નથી તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે સરકાર દ્વારા ફાળવેલી આટલી મોટી શૌચાલે પાછળનો ખર્ચાલી મોટી રકમ પાણીમાં જ ગઈ તેવી પરિસ્થિતિ જોવાઈ રહેલી છે આ તસવીરો જોઈને કહી શકાય છે
કે આ માત્ર શૌચાલય માત્ર સરકારી અધિકારીઓ સરપંચો તલાટીઓ પોતાનો ટાર્ગેટ અને પૂરો કરવામાં રસ રાખેલો છે આશરે સંતરામપુર તાલુકામાં 75 ગ્રામ પંચાયતોમાં આશરે 1 લાખ ઉપરાંત બનાવેલા શૌચાલયમાં 50% શૌચાલય હતો આવી પરિસ્થિતિમાં જોવાયેલા છીએ લાભાર્થી ના નામે ઊભા કરવામાં શૌચાલય પાસે જવા માટેનો રસ્તો નથી જ્યારે બીજા જંગલ વિસ્તારમાં જ્યારે કેટલાક ડુંગરા ઉપર માત્ર કામગીરીમાં વેટ ઉતારવામાં આવી રહેલી છે કેબીન ઊભા કરીને ટપ જ મૂકવામાં આવેલો છે ના પાણીને ટાંકી સોસ ખાડો આવત કેટલાક ગામડાઓમાં અધુરી કામગીરી પણ જોવા મળી આવેલી છે સરકારે આટલી મોટી રકમ ચૂકવ્યા પછી પણ લાભાર્થીઓને શૌચાલયનો હતો લાગતો મળ્યું જ નથી ગંભીર બાબત છે