સીંગવડ:આરોગ્યવિભાગ દ્વારા ગામમાં સૅનેટાઇઝની કામગીરી કરાઈ

Editor Dahod Live
0 Min Read

કલ્પેશ શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં સેનિટેશન કરવામાં આવ્યું

સીંગવડ તા.28

સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં સંતરામપુરના ફાયર બ્રિગેડ દ્વારા  સીંગવડ ગામમાં સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં સીંગવડ ગામમાં બીજી વખત ફાયર બ્રિગેડ દ્વારા આખા ગામમાં સેનેટાઈઝ કરીને કોરોના જેવા રોગો ન થાય તેની સામે રક્ષણ મળી રહે તે માટે આ સેનેટરાઈઝ કરવામાં આવ્યું હતું.

Share This Article