दाहोदસંજેલી દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત Last updated: 25/03/2020 14:34 Editor Dahod Live Share 1 Min Read SHARE કપિલ સાધુ @ સંજેલી સંજેલી તા.25 સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યું હતું.અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી. *૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના* *ગુજરાતમાં સ્માર્ટ સીટીનું સન્માન મેળવનાર એકમાત્ર નગરપાલિકા એટલે દાહોદ* *ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દેશભરના ૧૦૦ સ્માર્ટ સીટીમાં દાહોદ જિલ્લાની પણ પસંદગી* દાહોદના સાંસદશ્રીની ડીઆરએમ કક્ષાની બેઠકમાં રેલવે વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, અધિકારીઓએ ઉકેલની આપી ખાતરી દાહોદ આંગડિયા લૂંટકાંડમાં પોલીસને મોટી સફળતા : વધુ 3 આરોપી ઝડપાયા, રૂ. 1.47 કરોડનો 100 ટકા મુદ્દામાલ કબજે આંગડિયા પેઢી લૂંટ કેસમાં સાતમી ધરપકડ સુધી પહોંચેલી પોલીસ, લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર દાહોદ શહેરની પહેલી સરકારી માધ્યમિક હાઈસ્કુલમાં પ્રવેશ પ્રક્રિયા શરુ* *દાહોદ શહેરના વિદ્યાર્થીઓને અધ્યતન બિલ્ડીંગમાં ઘર આંગણે જ મળી રહેશે વિના મુલ્યે અને ગુણવત્તા યુક્ત શિક્ષણ* *પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક* *વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા અપાઈ સુચના* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું Next Article શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News *ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાંથી 23 વર્ષીય યુવાની રહસ્યમય સંજોગોમાં કુવામાંથી લાશ મળી આવતા હાહાકાર* સુખસર 07/06/2026 *ફતેપુરાની પાવન ધરા ઉપર સત્ય પંથ સનાતન ધર્મના ભક્તો દ્વારા ભજન-ભોજનનું આયોજન કરાયું* સુખસર 07/06/2026 સિંગવડ નવી મામલતદાર કચેરીમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, પ્રમુખ નિર્મળાબેને લીમડો વાવી “એક વૃક્ષ એક જીવન”નો સંકલ્પ લેવડાવ્યો* સીંગવડ સીંગવડ 06/06/2026 સિંગવડ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો સીંગવડ સીંગવડ 06/06/2026