Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુરના બટકવાડા ખાતે આમલી અગીયારસનો મેળો યોજાયો

સંતરામપુરના બટકવાડા ખાતે આમલી અગીયારસનો મેળો યોજાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તાલુકા ના બટકવાડા ગામે આમલી અગીયારસ નો મેળો યોજાયો

સંતરામપુર તા.06

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે આમલી અગીયારસ ના દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો આ મેળામાં સંતરામપુર તાલુકાના આજુબાજુના ગ્રામજનો આ મેળામાં ઉમટી પડ્યા હતા આ મેળામાં પરંપરા રીત આદિવાસી સમાજ આ મેળામાં આ ગામ આવેલા મંદિરમાં પૂજા કરીને અને મેળા ની અંદર આનંદ માણતા હોય છે સૌથી વધારે ગ્રામજનો આ મેળામાં ફરીને શેરડી ખજૂર અને માટલાની ધૂમ ખરીદી કરતા હોય છે અને આમલી અગીયારસ ની વાત કરીને મેળામાં આવીને તેની ઉજવણી કરવામાં આવે છે અને આ રીતે સંતરામપુર તાલુકાના બટકવાડા ખેડાપા બંને ગામોમાં આમલી અગિયારસનો મેળો ભરાતો હોય છે.

error: Content is protected !!