
વસાવે રાજેશ દાહોદ
દાહોદ વડાપ્રધાન મોદીની આગમનની તૈયારીઓ શરૂ
ખરોડ ખાતે જંગી સભા નુંસંબોધન કર્યું હતું તે ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ શરૂ
ગ્રાઉન્ડ ઉપર ગઈકાલે ભાજપના સંગઠન અને પોલીસ અધિકારીઓ એ સ્થળની મુલાકાત લીધી હતી
જ્યારે આજે SPG એ સભા સ્થળ ની લીધી મુલાકાત
પ્રોટોકોલ પ્રમાણે સ્ટેજ , એન્ટ્રી, VVIP એન્ટ્રી, વડાપ્રધાન ની એન્ટ્રી , એકઝિટ
સ્ટેજ મીડિયા ગેલેરી અને બેઠક વ્યવસ્થા તેમજ કોમન લોકો માટે ની અને પાર્કિંગ આ તમામ વસ્તુઓ માટેની ચર્ચા પોલીસ અધિકારીઓ સાથે કરી હતી.
આ કાર્યક્રમ ભાજપનો હોઈ ભાજપ સંગઠનના હોદ્દેદારો મહામંત્રી નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા પણ સભાસ્થળ ઉપર ઉપસ્થિત રહી SPG ની જે વ્યવસ્થા મુજબ ની જરૂરિયાતોને સમજી હતી