ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતે ગ્રામસભા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતે ગ્રામસભા યોજાઈ

ગ્રામ પંચાયતના સરપંચ રાધિકાબેન નીનામાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી

ફતેપુરા તા.11

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સભાખંડમાં ગ્રામસભા યોજાઈ હતી.કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકાબેન નીનામાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાયોજાઈ હતી.જેમાં તલાટી કમ મંત્રી કે.આર.પંચાલ તાલુકા પ્રતિનિધિ તાલુકા વિસ્તરણ અધિકારી એમ.બી.બારીયા ગ્રામ પંચાયતના સભ્યો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગત સભાની બહાલી આપવામાં આવેલ હતી ગ્રામસભામાં સને 2022/20/23 કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના વિકાસ માટે તાલુકા અને જિલ્લા પંચાયત ની ગ્રાન્ટનો વિકાસ પ્લાન તૈયાર કરવા અને સામૂહિક કામો લેવા માટેનીચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Share This Article