दाहोद દાહોદ આરટીઓ કચેરીના ડ્રાંઇવિંગ ટ્રેક- દીવાલ વચ્ચે ફોરવહીલ ગાડી ફસાઈ : ચાલકનો થયો આબાદ બચાવ Last updated: 17/02/2020 19:04 Editor Dahod Live Share 1 Min Read SHARE દીપેશ દોશી @ દાહોદ દાહોદ તા.16 દાહોદ આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા કારચાલકે પોતાની કબ્જા હેઠળની ફોરવહીલ ગાડીને લઇ ટેસ્ટ આપવા આવ્યો હતો.ત્યારે આરટીઓની હાજરીમા કારચાલકે અચાનક એક્સિલેટર પર પગ મૂકી દેતા ફોરવહીલ ગાડી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક કૂદીને સાઈડ દીવાલમાં ફસાઈ ગઈ હતી.ત્યારે ત્યાં હાજર લોકોએ કારચાલકને હેમખેમ બહાર કાઢતા આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.ત્યારબાદ આરટીઓ કચેરી દ્વારા ક્રેન બોલાવી ક્રેનની મદદથી કારને બહાર કાઢતા સૌએ રાહતનો દમ લીધો હતો. જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત* *મુસાફરો બની આવેલા બે શખ્સોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા* સુખસર તાલુકાના બલૈયા ખાતે આસ્થા ભક્તિ અને સેવાના સંગમ સમાન મહિલા કાવડ યાત્રા યોજાઇ* ગરબાડાના વડવામાં તસ્કરોનો આતંક:સબમર્સીબલ મોટર ચોરાઈ.! રાતના અંધારામાં વડવા ગામની આંગણવાડી પાછળ અજાણ્યા તસ્કરોની ગુપ્ત હિલચાલ: ₹૧૧,૫૦૦ની મોટર ચોરીનો ભેદ ઘેરાયો છે. સરકારી શૈક્ષણિક સાધન કૌંભાંડઃ ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સજાયો.! *ફતેપુરા ખાતે ખાનગી શાળાના કોંભાંડ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશ્નરના ફતેપુરામાં ધામા* સુખસર ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવી* *સામાજિક સમરસતા નો સંદેશ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજકીય સંગઠનના મોટાભાગના હોદ્દેદારોની ગેરહાજરી!* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article “સાવધાન” આપ પોલિસ તંત્રની તીસરી આંખની નિગરાણી હેઠળ છો: દાહોદ શહેરમાં CCTV કેમેરા કાર્યાન્વિત થયા Next Article દાહોદમાં આદિવાસી બચાવ સમિતિ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળું દહન કર્યું Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ગરબાડામાં શ્રાવણના બીજા સોમવારે ભક્તિમય માહોલ: મહિલાઓ દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ Uncategorized 24/08/2026 ભિલોડામાં (અરવલ્લી જિલ્લામાં) પ્રથમ ઐતિહાસિક અને ભવ્ય પંખીઘરનું લોકાર્પણ* Uncategorized 22/08/2026 ફતેપુરા તાલુકના મોટી રેલપૂર્વમાં લાખોની લૂંટના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ નામંજૂર ઉપલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે* *રિમાન્ડ ના મંજૂર થતા અનેક ભેદો ઉકેલવાના બાકી આમની સાથે મોટી ગેંગ હોવાની પ્રબળ શકયતા* સુખસર 22/08/2026 કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઈ* દાહોદ 21/08/2026