दाहोद દાહોદ આરટીઓ કચેરીના ડ્રાંઇવિંગ ટ્રેક- દીવાલ વચ્ચે ફોરવહીલ ગાડી ફસાઈ : ચાલકનો થયો આબાદ બચાવ Last updated: 17/02/2020 19:04 Editor Dahod Live Share 1 Min Read SHARE દીપેશ દોશી @ દાહોદ દાહોદ તા.16 દાહોદ આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા કારચાલકે પોતાની કબ્જા હેઠળની ફોરવહીલ ગાડીને લઇ ટેસ્ટ આપવા આવ્યો હતો.ત્યારે આરટીઓની હાજરીમા કારચાલકે અચાનક એક્સિલેટર પર પગ મૂકી દેતા ફોરવહીલ ગાડી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક કૂદીને સાઈડ દીવાલમાં ફસાઈ ગઈ હતી.ત્યારે ત્યાં હાજર લોકોએ કારચાલકને હેમખેમ બહાર કાઢતા આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.ત્યારબાદ આરટીઓ કચેરી દ્વારા ક્રેન બોલાવી ક્રેનની મદદથી કારને બહાર કાઢતા સૌએ રાહતનો દમ લીધો હતો. દાહોદના માડલીમાં વિજય સરઘસ દરમિયાન હુમલો:ભાજપ ઉમેદવાર પર હારેલા અપક્ષના વ્યક્તિઓ સામે આક્ષેપ, અનેક ઇજાગ્રસ્ત દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો યથાવત, પરંતુ પરિણામોએ રાજકીય સમીકરણ હલાવ્યાં ૩૭ જિલ્લા પંચાયત અને ૧૪૮ તાલુકા પંચાયત બેઠકો ભાજપના ખાતામાં, કોંગ્રેસે આપી કડક ટક્કર. દાહોદ નગરપાલિકામાં ભાજપનો પાતળી બહુમતી સાથે કબજો યથાવત.! ૩૬માંથી ૨૦ બેઠકો ભાજપના ખાતામાં:કોંગ્રેસ ૧૪ અને અપક્ષ ૨ સાથે મજબૂત વિરોધપક્ષમાં.. દાહોદમાં તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી દરમ્યાન “નો વ્હીકલ ઝોન” જાહેર — ટ્રાફિક નિયમન માટે ખાસ વ્યવસ્થા* દાહોદ શહેરમાં મતગણતરી દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ ડાયવર્ઝન જાહેર* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article “સાવધાન” આપ પોલિસ તંત્રની તીસરી આંખની નિગરાણી હેઠળ છો: દાહોદ શહેરમાં CCTV કેમેરા કાર્યાન્વિત થયા Next Article દાહોદમાં આદિવાસી બચાવ સમિતિ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળું દહન કર્યું Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી મળતા રાજકીય ચહલપહલ તેજ બની* *ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાં ભાજપના ફાળે ૭,અપક્ષને ૨,આમ આદમી પાર્ટીને ૫ તથા ૪ કોંગ્રેસ પાર્ટી એ કબજે કરી* સુખસર 29/04/2026 *સુખસર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા કહી ગમ કહી ખુશીનો માહોલ સર્જાયો* *સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ભાજપ ૯,કોંગ્રેસ ૬ તથા આમ આદમી પાર્ટીને ૩ બેઠકો મળી* સુખસર 29/04/2026 સંતરામપુરમાં ભાજપનો ભવ્ય વિજય: 6 જિલ્લા પંચાયત બેઠકો પર કબજો, દશરથસિંહ બારીયાની મેનેજમેન્ટ સાબિત. Uncategorized 28/04/2026 ફતેપુરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ, કોઈને સ્પષ્ટ બહુમતી નહીં! Uncategorized 28/04/2026