Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના સરાડ ગામનો રસ્તો કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં:વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

સંતરામપુર તાલુકાના સરાડ ગામનો રસ્તો કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં:વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.11

સંતરામપુર તાલુકાના સરાડ ગામનો રસ્તો કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં સંતરામપુર તાલુકાના થરાડ ગામના ગ્રામજનોએ અહીંયા થી પસાર થવા માટે મુશ્કેલી ભોગવવી પડતી હોય છે આજ માર્ગ ઉપર રોજિંદા ગ્રામજનો અવર-જવર કરતાં હોય છે sharad ગામમાં એક થી આઠ પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે અહિયાં ગ્રામજનો પોતાનું વાહન લઇને પસાર થતા હોય છે ઈંધણ અને વાહનોને મોટા પાયે નુકસાન પણ થતું હોય છે અને avar navar નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે કેટલીક વાર વાહનો પર પલટી ખાઈ જતા હોય છે આ ગામમાં સૌથી અંતરિયાળ વિસ્તાર મા આવેલ છે ગ્રામજનોની મળતી માહિતી મુજબ પંચાયત વિભાગ ગ્રામજનોની રજૂઆત કરી લીધો બે વર્ષ અગાઉ ડામર રસ્તો બનાવેલો પણ તેને વેઠ ઉતારવામાં આવેલી હતી આ કામગીરીમાં માત્ર છ મહિનામાં આ રસ્તો તૂટી ગયો હતો અત્યારે બિસમાર રસ્તાના કારણે ગ્રામજનો મુશ્કેલી વેઠી રહેલા છે વહેલી તકે આ ગામની માં નવીકરણ કરવા માં માંગ ઉઠી છે ઈલિયાસ

error: Content is protected !!