ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના બુગડ ગામે પિતાની હત્યાં કરનાર કળયુગી પુત્રને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો…
સંતરામપુર તા.29
સંતરામપુર તાલુકાના બુગડ ગામે કલયુગી પુત્ર પિતાની હત્યા કર્યા બાદ ફરાર થઈ ચૂક્યો હતો..સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશનના આધારે ઝડપી પાડયો હતો.
સંતરામપુર તાલુકાના બુગડ ગામની ઘટના સંતરામપુર તાલુકાના ચકચાર મચી ગઇ ઘટના પુત્ર પિતાની લોખંડનો દોસ્તો માથામાં અને છાતીમાં મારી ને તને ઘાટ ઉતારી હતી આ ઘટના બનતા જ સંતરામપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરેલો હતો પિતાની હત્યા કરીને પુત્ર ફરાર થઈ ચૂક્યો હતો પોલીસ તેની સતત શોધખોળમાં લાગી ચૂકી હતી ચારે બાજુ પોલીસ પેટ્રોલિંગ અને પૂછપરછ અને લોકેશનના આધારે પોલીસે તેને પિતાની હત્યા કરનાર પુત્રની ગણતરીના સમયમાં ઝડપી પાડયો હતો પોલીસે તેને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી આવી ઘટના બનતા જ પરિવારોમાં અને ગામની અંદર અજંપો છવાઇ ગયો હતો સંતરામપુર પી.આઈ પી.એસ.આઇ પોલીસ સ્ટાફ લોકેશનની મદદથી તેને ઝડપી પાડવામાં આવેલો હતો.