ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો:ઈકો ગાડીની અડફેટે ત્રણ રાહદારી ઇજાગ્રસ્ત.
વાહન ચાલકોને તેમજ પુર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો…
ઈકો ગાડીની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય રાહદારીઓને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા
સંતરામપુર તા.11
સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં રૂપાખેડા ના વતની નાની બેબી અને એક પુરુષ પરતાપૂરામાં ચાલીને જઈ રહ્યા હતા.તે દરમિયાનમાં અચાનક પૂરઝડપે બેફામ ઢળાવીને બન્ને જણાએ ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો બંને વ્યક્તિ ને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી તક કરવાના કારણે જોરથી ઉછળી ને 20 મીટર દૂર ફેંકાયા હતા આવી ઘટના બનતા જ આજુબાજુના તો લોકો દોડી આવેલા હતા તાત્કાલિક 108 મારફતે સંતરામપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલી હતી ગંભીર
ઈજા થવાના કારણે લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા એ કોની ટક્કરથી સંતરામપુરમાં બજારમાં પણ સાયકલ આ ભાઈ ને પણ ટક્કર મારી હતી બેફામ ગાડી દોડાવી ને ચીબોટા નદીના બંધ બ્રિજ ની અંદર દીવાલ તોડીને ને eeco ગાડી લઈને અંદર ભરાઈ ગયો હતો બંધ બ્રિજમાં તેની ગાડી ફસાઈ અકસ્માત ઘટના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.