સિંગવડ પંથકમાં ધુળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાયો…

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ પંથકમાં ધુળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાયો…

સીંગવડ તા.19


સીંગવડમા હોળીનાં બીજા દિવસે ધુળેટી નો તહેવારની ઉજવણી કરવામાં આવી જેમાં બજાર તથા આજુબાજુના ગામડાના લોકો દ્વારા ધુળેટીનામાં કાચા તથા પાકા રંગથી એકબીજાને કલર લગાવીને ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે સિંગવડ બજારમાં ગામના લોકો દ્વારા નાના છોકરાઓ તે લઈને મોટી ઉમરના લોકો દ્વારા ધુળેટીનો રંગ લગાવીને ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ધુળેટીના તહેવારની બધા જ જ્ઞાતિના લોકો દ્વારા ધુળેટીનો તહેવાર ઉજવાતો હોય છે બજારમાં પણ નાના છોકરાઓ દ્વારા સવારથી જ ધુળેટીના રંગ લઈને ગામમાં નીકળ્યા હતા તેમને ધુળેટીનો રંગ લાગ્યો હતો.

Share This Article