दाहोद દે.બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 24/03/2021 20:01 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા દેવગઢ બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૨૪ દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતી એક પરણિતાને એક ઈસમ દ્વારા પરણિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી જઈ પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. કાલીયાગોટા ગામે મેડી ફળિયામાં રહેતો બળવંતભાઈ કલાભાઈ ઉર્ફે કલુભાઈ બારીયાએ ગત તા.૧૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૬ વર્ષીય પરણિતાના ઘરે જઈ તેણીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો. પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બળવંતભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. ———————————- જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં નાગરિકોના પ્રશ્નો અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સહિત સુચના આપતા જિલ્લા કલેકટરશ્રી* *સ્વસ્થ ભારત – એક ભારત:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ* *દાહોદ જિલ્લામાં ૧૨ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઐતિહાસિક છાબ તળાવ દાહોદ ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કરાઈ ઉજવણી* સરકારી યોજનાઓ હવે એક જ છત નીચે! જાંબુવામાં યોજાઈ ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’: જી. પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર રહ્યા ઉપસ્થિત નઢેલાવ ધૂળ મહુડી ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર-૧૦નું ભવ્ય લોકાર્પણ ગાંગરડી ખાતે જનકલ્યાણ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સભ્યશ્રીએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ PM-JAY કાર્ડનું વિતરણ કર્યું** Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ઝાલોદ તાલુકાના માંડલા ગામના એક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો:બે વ્યક્તિઓ ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ Next Article દાહોદના ભીલ સમાજની અનોખી પરંપરા:વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થીનું આમલી અગિયારસે વિસર્જન કરાશે:રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ કરાશે અસ્થી વિસર્જન:ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરી સામુહિક મુંડન તેમજ બુંદીનુ વિતરણ કરવાનું ચલણ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ફતેપુરા કન્યા કેળવણી મહોત્સવમાં બાળકોને આવકારાયા:સરકારી યોજનાઓનો લાભ લેવા નાયબ સચિવનું આહવાન સુખસર 26/06/2026 રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતા હેઠળ સંજેલી તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.! સુખસર 26/06/2026 દાહોદ જિલ્લાના ૩૫૧૮૨૪ બાળકોને ૨૮ જુન ૨૦૨૬ રવિવારે પોલિયો વિરોધી રસી અપાશે સુખસર 26/06/2026 ફતેપુરા તાલુકો કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. સુખસર 26/06/2026