જણાવવામાં આવ્યું હતું.તથા જેને પણ માસ્ક નહોતો પહેર્યો તેમને માસ્ક પહેરવા જણાવ્યું તથા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન દરેક ગાડીઓ વાળા પાસે ગાડીઓ ચેક કરી કાગળ લાઇસન્સ વગેરે તપાસ કરવામાં આવી હતી.તેમજ કાગળ અધૂરા મળતા સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જયારે રણધીકપુર પી.એસ.આઇના માર્ગદર્શન હેઠળ બે ત્રણ દિવસ નાની મોટી ગાડીઓ અવર જવર પર ધ્યાન રાખીને ગાડીઓ ચેક કરવામાં આવ્યું હતું.