દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી

Editor Dahod Live
1 Min Read

    વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી

ફતેપુરા તા.13

 

Contents

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સભાના સંચાલક મંડળના પ્રમુખ ધાનકા અને કલસીંગ ભાઈ મેડા તથા નિકુંજભાઈ મેડાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર અને મહામંત્રી નીલકંઠ ઠક્કર તથા મંત્રી શ્રી હિતેશભાઈ જાલુભાઈ પારગીની વરણી કરવામાં આવી હતી જેમાં ફતેપુરા તાલુકાના ગાંગડ ગામના વતની અને દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગીના નાના ભાઈને જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ માં મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી તે બદલ ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય અને ફતેપુરાના લોકોએ શુભેચ્છા પાઠવી હતી

Share This Article