
પોલીસ મથકના પી.એસ.આઇ, કોન્સ્ટેબલ ૪૦ હજાર રૂપિયાની લાંચ માંગતા એસીબીના છટકામાં, કોન્સ્ટેબલ ઝડપાયો અને પીએસઆઈ ફરાર
પોલીસ મથકમાં એસીબીના દરોડાના અણસાર આવતા પી.એસ.આઈ. રફુચક્કર દાહોદ ડેસ્ક તા.૨૯ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ