Monday, 27/06/2022
Dark Mode

સંતરામપુર તાલુકાના ફરવા ગ્રામ પંચાયત સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત…

May 24, 2022
        378
સંતરામપુર તાલુકાના ફરવા ગ્રામ પંચાયત સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત…

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

સંતરામપુર તાલુકાના ફરવા ગ્રામ પંચાયત સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત…

 

સંતરામપુર તા.24

 

 સંતરામપુર તાલુકાના ફળવા ગ્રામ પંચાયત ના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ અને સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવેલ હતું સંતરામપુર તાલુકાના ફળવા ગ્રામ પંચાયત સરપંચની મનમાની અને વિકાસના કામોમાં ગેરરીતિઓ અને અન્ય વોર્ડમાં કામગીરી ન કરવા તથા સરકારની યોજના માં જાગૃતિના કરવા બાબતમાં ડેપ્યુટી સરપંચ અને સભ્ય અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી સંતરામપુર તાલુકાના ફળવા ગામે પાંચ એક માસ અગાઉ થયેલ ફરવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેમાં આઠ સભ્યોની બોડી હતી તેમાં ચૂંટાયેલા સભ્યો આઠ છીએ સરપંચ તરીકે મંજુલાબેન ગણપતભાઇ ડામોર ચૂંટાયા હતા અને ડેપ્યુટી સરપંચ તરીકે ગણપતભાઇ દલાભાઈ કટારા ઉપસરપંચ તરીકે ચૂંટાયા શરૂઆતથી આજ દિન સુધી પ્રજાના પ્રશ્નો સરપંચે સાંભળતા ન હતા અને પોતાની મનમાની કરીને મહિલા સરપંચને હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના કાકા સસરા દીપાભાઇ પુજાભાઈ ડામોર બધો વહીવટ આપી દીધો હતો પ્રથમ મીટીંગ માં જ ચર્ચા કર્યા મુજબ ડેપ્યુટી સરપંચ સહિતના નમુના બેંકના નાણાકીય વ્યવહાર માટે નક્કી કરવામાં આવેલા હતા પરંતુ અમને અંધારામાં રાખીને પોતાના નામે તથા કાકા સસરા દીપાભાઇ પુજાભાઈ ડામોરના નામે ગ્રામ પંચાયતના ખાતાની બેંકોમાંથી નાણાકીય વ્યવહારો કરી ઉચાપત કરી જાણવા આવેલ છે અને તે કોઈપણ સરકારી યોજનાનો મળતી ગ્રાન્ટ ક્યાં વાપરવી કેટલી વાપરવી એ અંગેની કોઈપણ પ્રકારની જાણ કરતા ન હતા અને વિચારણા કરવામાં આવતી નથી કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના આ રીતની કામગીરી કરવામાં આવતી હતી ડેપ્યુટી સરપંચ કે સભ્ય પૂછ્યા વિના નિર્ણય લેવામાં આવતો હતો અમારી સાથે મનસ્વી વર્તન કરે જે ફરવા ગામે 15 મુ નાણાપંચ બોર મોટર એટીવીટી નરેગા વિવિધ યોજનાઓમાં કામગીરીમા ગેરરીતિઓ કરેલી છે આના કારણે આજે તાલુકા વિકાસ અધિકારી અને તલાટીની સરપંચ સહિત સભ્યો ભેગા મળીને આ વિશ્વની દરખાસ્ત રજૂ કરી હતી સરપંચ સામે તાત્કાલિક કાર્યવાહી કર્યા અને હોદ્દા પરથી દૂર કરી ટીવી માંગણી કરી હતી સભ્યોમાં અવિશ્વાસની દરખાસ્ત પર ગણપતભાઇ દલાભાઈ કટારા ઉપસરપંચ શાંતાબેન ભુરાભાઈ ખાટ લીલાબેન મનહરભાઈ પારગી નારસિંગ ભાઈ માલીવાડ મનુભાઈ કડવા ભાઈ નીનામા આ તમામ સરપંચ વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!