સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે પતિએ પત્નીને ગરમીમાં લગ્નમાં જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું..

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

 

સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે પતિએ પત્નીને ગરમીમાં લગ્નમાં જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું..

 

સંતરામપુર તા.11

 

સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે આજ રોજ બનેલીના ઘટનામાં અંજનાબેન દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે અંજનાબેન તેમના ગામના કુટુંબના લગ્ન હોવાથી લગ્નમાં પોતાના પતિ સાથે જવા માટે કહ્યું હતું.પતિએ કહ્યું કે એ નાનું બાળક હોવાથી અને ગરમી ઘણી જ પડે છે.બાળક બીમાર નાના બાળકને લઈને ઘરે પતિએ તેની પત્નીને કહ્યું હતું.પત્નીને ગુસ્સો આવતા અને તેમના મનમાં લાગી જતા પત્નીએ ઘરમાં મૂકેલી દવા પી લીધી હતી.આ બાબતની ઘરના પરિવાર ને ખબર પડતા તાત્કાલિક સંતરામપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ બચવાના કોઈ ચાન્સ રહ્યા ન હતા પોતાની સાસરીમાં પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પીને સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.આ અંગે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બળવંતભાઈ નાનજીભાઈ આવ્યા પોલીસ જાણ કરી હતી સંતરામપુર પોલીસે 

મોટીકયાર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. અને એડી દાખલ કરી પી.એસ.આઇ કલાસવા તપાસ હાથ ધરી

Share This Article