ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાની સસ્તા અનાજની વ્યાજબી ભાવની દુકાનો ત્રણ દુકાનો સીલ કરાઈ
સંતરામપુર તા.04
સંતરામપુર તાલુકાના વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો સંતરામપુર મામલતદાર દ્વારા ત્રણ દુકાનો સીલ કરાઇ હતી જેમાં હીરાપુર સીંગલગઢ અને સીર આ ત્રણ દુકાનોમાં રેશનીંગ ગ્રાહકોની વારંવાર ફરિયાદો આવતી હતી મહિસાગર જિલ્લાનાDOs સુચના મુજબ આ ત્રણે દુકાનોની સંતરામપુર મામલતદાર દ્વારા વિઝીટ કરવામાં આવેલી હતી અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી વિદ્યુત કર્યા પછી આ ત્રણેય દુકાનો નો રિપોર્ટ જિલ્લામાં મોકલી આપવામાં આવેલો આ રિપોર્ટમાં ત્રણેય દુકાનોનું તફાવત જોવા મળી ન હતો અને બિનહિસાબી નું પ્રમાણ પણ વધી રહ્યું હતુ અને નિયમોનો ભંગ કરીને રેશનીંગ ગ્રાહકોને અંગુઠો સિંગર પ્રિન્ટ મારીને અનાજ નો જથ્થો પૂરો આપવામાં આવતો ન હતો અને સરકારના નિયમ મુજબ ગ્રાહકોને ફરજિયાત કુપન આપવાની હોય છે તે આપવામાં આવતી ન હતી અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા આ બધી બાબતો તપાસ દરમિયાન બહાર આવતા સંતરામપુર તાલુકાની વ્યાજબી ભાવની દુકાન દાર આરએસ ડામોર એક મહિના માટે તેનો પરવાનો રદ કરવામાં આવેલો છે અને દુકાન તેની સસ્પેન્ડ કરવામાં આવેલી છે અને તેની દુકાનમાંથી 47531 નો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલો હતો જ્યારે સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે સસ્તા અનાજની દુકાન ધરાવનાર એક વર્ષમાં ત્રીજી વખત તેમની દુકાનો પરવાનો રદ કરવામાં આવેલો છે અને સસ્પેન્ડ કરવામાં આવેલી છે હીરાપુર ના આર જે શાહ રમેશ શાહ વારંવાર રેશન ગ્રાહકોની ફરિયાદો આવતી હોય છે અને ગ્રાહકો સાથે વર્તન પણ ખરાબ કરે છે આદિત્ય અને બીપીએલ ગ્રાહકોનું અનાજનો જથ્થો પૂરો આપવામાં નથી આવતો રમેશ શાહ નો જથ્થો સીલ કરવામાં આવેલો છે તેની પાસેથી રૂપિયા 121172 1 નો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને આ ભાઈ ની દુકાન ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલી છે આ આ જ રીતના સંતરામપુર તાલુકાના શી ર સસ્તા અનાજની દુકાન ધરાવનારાઓ આઈ એ શેખ તેમની પાસે પણ ગ્રાહકોની વારંવાર ફરિયાદો આવતી હતી ૬૦ દિવસ માટે તેમની દુકાન ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલી છે રૂપિયા 175382 નો અનાજનો જથ્થો સીલ કરવામાં આવેલો છે ગરીબોને સરકાર તરફથી મફતમાં મળતું અનાજ પણ સગે વગે કરતા હોય છે અને પૂરતું અનાજ આપવામાં નથી આવતું આ જ રીતે સંતરામપુર તાલુકાના સંખ્યાબંધ સસ્તા અનાજની દુકાન ધરાવનાર સંચાલકો આદિત્ય અને બીપીએલ ગ્રાહકોનું અને સરકાર તરફથી મળતું મફતનું અનાજ આપવામાં આવતું જ નથી અને તમામ અનાજનો જથ્થો સગેવગે કરી નાખતા હોય છે સાંજના સમયે અને રાત્રીના સમયે અનાજનો બાર બાર જથ્થો ગાયબ કરી દેતા હોય છે સરકારના નિયમ મુજબ સસ્તા અનાજની દુકાન નું મહિનામાં ઓછામાં ઓછું 25 દિવસ ખોલવાની હોય છે પરંતુ સસ્તા અનાજની દુકાન ધરાવનાર સંચાલકો અને અનાજનો જથ્થો સગેવગે કરવા માટે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ ખોલતા હોય છે આ રીતે સંતરામપુર તાલુકાની ત્રણ સસ્તા અનાજની દુકાનોમાં વિઝીટ કરતા દરમિયાનમાં અનાજનો જથ્થો વધારે જ જોવા મળતા તેને સીલ કરવામાં આવેલો હતો કુલ
344085 રૂપિયાનું અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે જો ત્રણ જ દુકાનન માં સંતરામપુર તાલુકાની તો 85 દુકાનોમાંથી કેટલું અનાજ નો જથ્થો સગેવગે થતો છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે રેકોર્ડિંગ દુકાનદારો અને અનાજ માફિયાઓની છૂટો દોર મળી રહ્યો છે આ ઓપરેશનમાં અને તપાસ દરમિયાન સંતરામપુરના મામલતદાર કે જે વાઘેલા નાયબ મામલતદાર ધવલ પટેલ સ્ટાફ કર્મચારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ફોટા