ઇલ્યાસ શેખ :- સંતરામપુર
હાઇકોર્ટના હુકુમ બાદ પાલિકા તંત્ર એકશનમાં: સંતરામપુર નગરપાલિકા દ્વારા ચિકન અને મટનની કુલ ૧૨ દુકાનો સીલ કરાઈ…
સંતરામપુર તા.08
સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચિકન અને મટન ની દુકાન ચલાવતા દુકાનો બંધ કરાવી હાઇકોર્ટના આદેશ મુજબ સંતરામપુર નગરના એફસીઆઇ ગોડાઉન પાસે નવી વસાહત લુણાવાડા રોડ અલગ અલગ વિસ્તારોમાં ચિકન અને મટનની નગરપાલિકાએ સીલ માર્યો રાજ્યોના અનેક શહેરોમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં અને કુલ મહીસાગર જિલ્લામાં 147 જેટલી ગેરકાયદેસર રીતે ચિકન અને મટનની દુકાન ચલાવી રહેલા હતા ત્યારે સંતરામપુરમાં પાલિકા રાતોરાત દુકાનો પર સીલ બોર્ડ મારીને આધીશ જારી કરેલો હતો હાઇકોર્ટના હુકમથી પાલિકા તંત્ર તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને તમામ દુકાનો બંધ કરાવી લીધી હતી. નગરપાલિકાની ટીમ ચિકન અને મટન શોપ ની ખાટકી વડામાં પહોંચીને ગેરકાયદેસર રીતે ધમધમથી મોટણ અને ચિકન ની શોપ બંધ કરાવી બાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશના હાથ ધરેલો હતો અને જણાવેલું કે હાઇકોર્ટના આદેશ મુજબ બંધ કરી છે અને કાર્યવાહી અગામી દિવસોમાં ચાલુ રહેશે