ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાાર્થીઓને પેપર લીક થયાના સમાચાર મળતા જ પરીક્ષાર્થીઓમાં નિરાશા વ્યાપી..
સંતરામપુર તા.29
સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આવી કડકડતીથી ઠંડીમાં ત્રણથી ચાર કિલોમીટર છે. પેડલ ચાલીને પરીક્ષા આપવા માટે આવતા હોય છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ રાત્રિના સમયે આવીને બસ ડેપો પર રોકાઈ ગયા હતા પેપર લીક ના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી વિદ્યાર્થીઓ માટે સંતરામપુર એસટી ડેપો માંથી એક્સ્ટ્રા 8 થી 10 બસોનું વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને 400 ઉપરાંત વિદ્યાર્થીઓ એસટી બસ ડેપોમાં અટવાયા અને મુશ્કેલી વધી જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી વાહનો કરીને મોટી સંખ્યામાં સંતરામપુરમાં આવી પહોંચેલા હતા ત્યારે આવા સમાચાર મળતા જ કેટલાક વિદ્યાર્થીઓ રસ્તાની વચ્ચે જ રોકાઈ ગયા વિદ્યાર્થીઓ આક્રોશમાં આવીને સરકારની હાઈ બોલાઈ બસ સ્ટેન્ડમાં જ આ ઘટનાને લઈને સંતરામપુર પોલીસ પરીક્ષા કેન્દ્રો પર અને સંતરામપુરમાં કડક અને સગન પેટ્રોલિંગ હાથ ધરીઓ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.