લીમડી સુભાષ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં શહીદ થયેલા વીર જવનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા, દાહોદ 

 

આજ રોજ લીમડી સુભાષ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં શહીદ થયેલા વીર જવનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

 

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા લીમડી સુભાષ ચોક ખાતે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ પુલવામા શહીદ થયેલા ૪૦ સ્વાતંત્ર્ય સૈનિકોને ફૂલહાર અર્પણ કરી તથા ૫૧ દીવા પ્રગટાવીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવા માં આવી.

 

 

સમગ્ર લીમડી પ્રખંડ નાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકર્તાઓ અને લીમડી નગરજનો દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી વીર જવાનો ને શ્રદ્ધાંજલી આપવા માં આવી.

Share This Article