Saturday, 27/07/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયામાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ફફડાટ..

January 23, 2023
        6670
ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયામાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ફફડાટ..

રાહુલ ગારી, ગરબાડા 

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયામાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ફફડાટ..

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયામાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ફફડાટ..

દિપડો જોવા મળતા વન વિભાગની ટીમ સતર્ક બની ત્રણ દિવસથી વન વિભાગે દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ગરબાડા 

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયામાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ફફડાટ..

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આશ્રમ ફળિયા ખાતે ત્રણ દિવસ અગાઉ ગામ લોકોને દીપડો જોવા મળતા ગામ લોકો દ્વારા આ બાબતે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી વન વિભાગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન કરીને દીપડાને શોધવાની તકનીક હાથ ધરવામાં આવી રહી છે ત્રણ દિવસ અગાઉ દીપડા દ્વારા કૂતરાનું મારણ કરેલ પણ જોવા મળ્યું હતું વન વિભાગની ટીમે દીપડાના પંજાના આધારે દિપડો હોવાની આશંકા વ્યક્ત કરી હતી દીપડો જોવા મળતા ગામ લોકોને વન વિભાગ દ્વારા રાત્રી દરમિયાન ઘરેથી બહાર ન નીકળવા સુચનાઓ આપવામાં આવી હતી અને રાત્રિ દરમિયાન પોતાના ઘરની આસપાસ લાઈટ ચાલુ રાખે તેમ જ માસાહારી વસ્તુઓ જેવી કે માસ મટન જે ખાઈને તેના હાડકા કે મટન બહાર ન ફેંકવા તેમજ માંસાહારી વસ્તુને જમીનમાં દાટી દેવા માટે સુચના કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!