ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ગરબાડા તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

 

ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ગરબાડા તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાંગરડા તાલુકા પંચાયતના સભ્ય એસએમસી અધ્યક્ષ ગરબાડા તાલુકા શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ હોદ્દેદારો બીઆરસી ઓડીનેટર ગરબાડા તેમજ પગાર કેન્દ્રના શિક્ષક મિત્રો અને ગામના યુવાનો નિવૃત્ત શિક્ષકો વગેરે આ કર્તવ્ય બોધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ ના જીવન પ્રસંગ આધારિત કર્તવ્ય બોધના વિવેક પ્રસંગ રજૂ કરીને દરેક વ્યક્તિને પોતાના કર્તવ્યનો બોધ કરાવવામાં આવ્યો હતો અને આ કર્તવ્ય બોધ શકે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરે શકશું તેની જાણકારી આપવામાં આવી હતી

Share This Article