ગરબાડા તાલુકા દેવધા નજીક એક મહાકાય વડલા નું વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર ઠપ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

 

ગરબાડા તાલુકા દેવધા નજીક એક મહાકાય વડલા નું વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર ઠપ.

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા ના દાહોદ ગરબાડા નેશનલ હાઇવે પર એક મહાકાય વડલા નું વૃક્ષ ધરસાય થતા હજારો વાહન ચાલકોને અટવા વારો આવ્યો હતો

 

ગરબાડા દાહોદ પર અવારનવાર અકસ્માતો બનવાની ઘટના બનતી હોય છે જેમાં આજે વધુ એક દેવદા નજીક મહાકાય વડલા નું વૃક્ષ ધરાશે થયું હતું જેમાં ગરબાડા થી દાહોદ અને દાહોદ થી ગરબાડા આવતો વાહન વ્યવહાર ઠપ થયો હતો

વૃદ્ધ ધરાવતા થયા ની માહિતી મળતા ફોરેસ્ટ વિભાગ અને ગરબાડા પોલીસ ઘટના સ્થળ આવી ગઈ હતી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તંત્ર સામે પરિમોન્સૂન ની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે

Share This Article