Thursday, 25/04/2024
Dark Mode

ગરબાડા સહીત જીલ્લા પંચાયત હસ્તક નાં જિલ્લાના તમામ તાલુકા નાં આરોગ્ય કર્મચારીઓ અચૉકકસ મુદત નિ હડતાલ પર 8 મી ઓગષ્ટ થિ ઉતરશે

August 7, 2022
        825
ગરબાડા સહીત જીલ્લા પંચાયત હસ્તક નાં જિલ્લાના તમામ તાલુકા નાં આરોગ્ય કર્મચારીઓ અચૉકકસ મુદત નિ હડતાલ પર 8 મી ઓગષ્ટ થિ ઉતરશે

 

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા સહીત જીલ્લા પંચાયત હસ્તક નાં જિલ્લાના તમામ તાલુકા નાં આરોગ્ય કર્મચારીઓ અચૉકકસ મુદત નિ હડતાલ પર 8 મી ઓગષ્ટ થિ ઉતરશે

 

દાહોદ જીલ્લા નાં ગરબાડા સહીત તમામ તાલુકા નાં આરોગ્ય કર્મિઓ જે સોમવર થી ગુજરાત રાજય આરોગ્ય મહા સંગ નાં આદેશ અનુસાર કર્મચારી ઓ નિ 2800 ગ્રેડ પે નિ માંગણી ઓ ને લઇ તા.8 ઓગષ્ટ સોમવારથી અચૉકશ મુદત નિ હડતાલ પર ઉતરશે જે ને લઇને જીલ્લા નાં તમામ તાલુકા નાં આરોગ્ય કર્મચારી ઓ એ પોત પોતા ના તાલુકા આરોગ્ય અધિકારી ને આવેદન પત્ર આપવામા આવ્યાં અને આજે ગરબાડા તાલુકા માં પણ આરોગ્ય કર્મચારીઓ એ તાલુકા આરોગ્ય અધિકારી અશોક ડાભી ને આવેદન પત્ર આપવા મા આવ્યુ જેમા જીલ્લા પંચાયત હસ્ત ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ફરજ બજાવતા એમ.પી.એસ ડબ્લ્યુ .ફિમેલ હેલ્થ વર્કર.તાલુકા સુપર વાઇઝર. PHC મેલ સુપર વાઇઝર તેમજ ફિમેલ સુપર વાઇઝર તેમજ જીલ્લા સુપર વાઇઝર સહીત જીલ્લા નાં 900 થિ વધારે આરોગ્ય કર્મચારી ઓ અચૉકશ મુદત નિ હડતાલ મા જોડાયા

 

આરોગ્ય કેન્દ્ર નિ કઈ કામગીરી ને અસર કરશે   

 

 

ગ્રામ્ય વિસ્તાર મા કોવિડ રસીકરણ, મલેરિયા, ડેન્ગ્યુ ,ચીકન-ગુનીય, ટીબી, રક્ત પિત, મમતા દિવસ મા રસી કરણ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના સહીત નિ કામગીરી પર સીધી અસર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!