Saturday, 19/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકા સરકાર માન્ય સત્તા શેર પ્રાઇસ શોપ એસોસિએશનું પુરવઠા મામલતદારને આવેદન.

September 27, 2022
        4760

ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા

 

ફતેપુરા તાલુકા સરકાર માન્ય સત્તા શેર પ્રાઇસ શોપ એસોસિએશનું પુરવઠા મામલતદારને આવેદન.

 

નાયબ મામલતદાર પુરવઠા શ્રી એસ.એમ ચૌધરીને આપેલા આવેદપત્ર

ફતેપુરા તાલુકા સરકાર માન્ય સત્તા શેર પ્રાઇસ શોપ એસોસિએશનું પુરવઠા મામલતદારને આવેદન.

પડતર માંગણીઓને તાત્કાલિક ઉકેલ લાવવા માટે આપેલ આવેદનપત્ર

 

ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્યન ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ દ્વારા પડતર પ્રશ્નો બાબત નો ઉકેલ લાવવા માટેનું આવેદનપત્ર ફતેપુરા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા નાયબ મામલતદાર પુરવઠા શ્રી એસ એમ ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવવાથી અમારા પડતર પ્રશ્નો સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી અમારી માંગણી સરકાર શ્રી સુધી પહોંચાડવા વિનંતી કરીએ છીએ અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો અમો રાજ્ય એસોસિયેશન દ્વારા આપેલ કાર્યક્રમને ફતેપુરા તાલુકો સમર્થન આપશે અને તારીખ 2 10 2022 થી વિતરણ વ્યવસ્થા ની કામગીરી થી અળગા રહેવા જાહેરાત કરીએ છીએ જેનો ફતેપુરા તાલુકાના તમામ દુકાનદારો વ્યવસ્થા અને તમામ કામગીરીથી અલગા રહેશે નો આવેદનપત્રમાં જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!