
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
તાલુકા પંચાયતની મુલાકાત લેતા દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી
તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી ઓ અને અને સ્ટાફ રીવ્યુ મિટિંગ લેવામાં આવી.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતની મુલાકાત લઇ તાલુકા પંચાયતના સભાખંડમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી એ રીવ્યુ મિટિંગ લીધેલ હતી આ મિટિંગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠવા cdpo મેડમ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી હાન્ડા તલાટી કમ મંત્રી મંડળના ફતેપુરા તાલુકાના પ્રમુખશ્રી અતુલભાઇ ડોડીયાર શાખા અધ્યક્ષ શ્રી ઓ તાલુકા પંચાયતના સ્ટાફ ગણ તેમજ તાલુકા પંચાયતના તમામ તલાટી કમ મંત્રીશ્રી હાજર રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ સ્ટાફની કામગીરીની રીવ્યુ મિટિંગ યોજી હતી તેમજ તાલુકા પંચાયત માં ચાલતી યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી તાલુકામાં જર્જરિત થઈ ગઈ નિશાળો આંગણવાડી પંચાયત ઘર ને રીપેરીંગ કરવા તેમજ અધૂરા રહેલા બાંધકામ પૂર્ણ કરવા જેવા વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી