ફતેપુરામાં વિધાનસભાના દંડકની આગેવાનીમાં હેઠળ નેશનલ કોકલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરામાં વિધાનસભાના દંડકની આગેવાનીમાં હેઠળ નેશનલ કોકલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ યોજાયો

ફતેપુરા ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ની આગેવાની હેઠળ નેશનલ કોકલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ યોજવામાં આવેલ
પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2021 અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી દ્વારા “નેશનલ કોંકલેવ ઓન નેચરલ ફાર્મિંગ” કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લાનો કાર્યક્ર્મ સ્વામી વિવકાનંદ સંકુલ ખાતે ગુજરાત વિધાનસભા ના દંડક શ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, સહીત ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટ દાહોદ ના અધિકારી કર્મચારીઓ,અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અને લાઈવ કાર્યક્ર્મ નિહાળ્યો હતો

Share This Article