odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

સિંગવડની ભૂતખેડી પ્રાથમિક શાળા પાસેના ઝાડ પર દૂધ સંજીવની થેલીઓ ભરેલી હાલતમાં નાખી દીધેલી દેખાયા..         

Editor Dahod Live
1 Min Read

સિંગવડની ભૂતખેડી પ્રાથમિક શાળા પાસેના ઝાડ પર દૂધ સંજીવની થેલીઓ ભરેલી હાલતમાં નાખી દીધેલી દેખાયા..         

સિંગવડ તા. ૩૦

 સિંગવડ તાલુકાની ભૂતખેડી પ્રાથમિક શાળાની પાસે ઝાડ પર સંજીવની દૂધના પડીકા જે સરકાર દ્વારા બાળકોને પોષિત કરવા માટે દૂધના પાઉચો આપવામાં આવતા હોય છે અને તેના પાછળ સરકાર પણ લાખો રૂપિયા ખર્ચે છે  પરંતુ આ દૂધ સંજીવની ના પાઉચનો ઉપયોગ જે સારી રીતના થવો જોઈએ તેની જગ્યા દૂધ સંજીવનીના પાઉચો કાંટાવાળા ઝાડ ઉપર નાખી દઈને નકામું કરી નાખવામાં આવ્યું હતું જ્યારે ઝાડ પર જે દૂધ સંજીવનીની થેલીઓ નાખવામાં આવી હતી તે હજુ પણ અડધી થેલીઓમાં પણ અડધી અડધી દૂધ સંજીવની ભરેલી થેલીઓ નજરે પડતી દેખાઈ રહી છે જ્યારે જો સરકારી તંત્ર આ સંજીવની દૂધ થેલીઓ જે બાળકોને પોષણ મળી રહે તે માટે આપવામાં આવતું હોય તો તે બાળકો તેને પિતા નથી અને તેનો ખોટો દુરુપયોગ કરીને તે થેલીને જ્યાં ત્યાં નાખી દેતા હોવાના લીધે આ ભૂત ખેડી પ્રાથમિક શાળાની પાસેના ઝાડ પર પણ સંજીવની દૂધ ની થેલીઓ નાખેલી હાલતમાં દેખાઈ રહી છે માટે સરકારી તંત્ર પણ આ દૂધ સંજીવની થેલીઓ નાખેલી હાલતમાં દેખાઈ રહી છે તેની તટસ્થ તપાસ કરે તો ખબર પડે કે આ દૂધની થેલીઓ ક્યાંથી આવી અને કોને નાખી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre