Wednesday, 12/02/2025
Dark Mode

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો… દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

January 27, 2025
        2386

રાજેશ વસાવે :- દાહોદ 

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો…

દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

પોલીસની ડ્રોન તેમજ નાઈટ પેટ્રોલિંગ વધતા વાહનચોરી અને ઘરફોડ ચોરીના બનાવો પર અંકુશ લાગ્યું હતું,પરંતું તસ્કરો પુનઃ સક્રિય બનતા પોલીસ માટે ચિંતાનો વિષય.

દાહોદ તા.27

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો... દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

દાહોદમાં લાંબા સમય બાદ ફરી એક વખત તસ્તરો સક્રિય થયા હોય તેમ જોવાઈ રહ્યું છે.શહેરના જુના ઇન્દોર રોડ પર આવેલી રીધમ રેસીડેન્સીમાં ચોરીના મક્કમ ઇરાદે મોટરસાયકલ પર બેકોફ બનીને આવેલા ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ સોસાયટીના એક બે નહીં પરંતુ ચાર મકાનોને એક પછી એક નિશાન બનાવ્યું હતું અને ઘરનું સામાન વેર વિખેર કરી સોના ચાંદીના દાગીના,અને રોકડ રકમ પર બિન્દાસ પણે હાથફેરો કરી ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતાં. જોકે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બાઈક પર આવેલા અજાણ્યા આ ત્રણેય તસ્કરો કેદ થઈ જવા પામ્યા છે. જેના આધારે હવે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. 

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો... દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની સતત નાઈટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ અને ડ્રોન કેમેરાના મદદથી ખાસ કરીને રાત્રિ દરમિયાન બંદોબસ્ત કડક કરતા છેલ્લા થોડાક સમયમાં બાઈક ચોરી અને ઘરફોડ ચોરી ઉપર અંકુશ લાગ્યો હતો. જેના પગલે દાહોદની પ્રજા પોલીસની નાઇટ પેટ્રોલિંગ વચ્ચે સુરક્ષિત છે તેઓ આભાસ કરી રહી હતી.પરંતુ તસ્કરોએ ગતરોજ જુના ઇન્દોર રોડ પર આવેલ રીધમ રેસીડેન્સીને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો.

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો... દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

રીધમ સોસાયટીમાં ગતરોજ મોટરસાયકલ પર 3 અજાણ્યા ઈસમો ચોરીના ઇરાદે આવ્યા હતા. અને સોસાયટીમાં રહેતા ડૉક્ટર પવન કુમારના ઘરને નિશાન બનાવી 5 લાખની રોકડ રકમ પર હાથ ફેરો કરી સોસાયટીના અન્ય એક અનિલ ભાઈ જાદવના મકાનને નિશાન બનાવ્યું હતું

રાત્રિના અંધારામાં બેકોફ બનેલાં તસ્કરોએ એક પછી એક મકાનોને નિશાન બનાવ્યા: રોકડ રકમ તેમજ સોનાના દાગીના પર હાથફેરો... દાહોદના રીધમ રેસીડેન્સીમાં ૪ મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: બાઈક સવાર તસ્કરો CCTV કેમેરામાં કેદ 

જેમાં ઘર માલિક કાંતાબેન વડોદરા કામ અર્થે જતા દરમિયાન ઉપરોક્ત તસ્કરોએ અનિલભાઈ જાદવના મકાનમાં મૂકેલ 40 કિંમતની સોનાના કાનના જુમખા તેમજ અન્ય સોનાની વસ્તુ પર હાથ ફેરો કરી ત્રીજા મકાનમાં પ્રવેશ કર્યો હતો જ્યાં ઘરનો સામાન વેર વિખેર કરી કરી દીધો હતો જ્યારે અન્ય એક મકાનને નિશાન બનાવ્યો હતો જોકે મકાન ખાલી હોવાથી તસ્કરોને ખાલી હાથ પાછો કરવો પડ્યો હતો. આમ ત્રણ બાઈક ઉપર આવેલા અજાણ્યા તસ્કરોએ રીધમ રેસીડેન્સીમાં એક પછી એક ચાર મકાનોને નિશાન બનાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમની હાથફેરો કરી બિન્દાસ્તપણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ચોરી કર્યા પછી ભાગી ગયા હતા.જોકે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા ઉપરોક્ત બાઈક સવાર તસ્કરો કેદ થવા પામ્યા છે. ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!