ધાનપુર તાલુકાના વાંકોટા ગામે કોઝવે ધોવાયો.
વાહન વ્યવહાર તેમજ રસ્તે થી પસાર થતાં રાહદારીઓ અટવાયા….
ગરબાડા તા. ૨૫
દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ નદી નાળા અને કોદવે માં પાણી વધવાના કારણે રસ્તા ધોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે ધાનપુર તાલુકાના ગામ ખાતે આવેલ ભાભોર ફળિયા નો કોઝવે ધોવાતા સ્થાનિક લોકો રાહદારિયો તેમજ વાહન ચાલકો અટવાયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી. તંત્ર દ્વારા વહેલી તકે આ કોઝવેના નાણા નાખવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી છે. ઉલ્લેખ ને છે કે ઘણા સમયથી અહીંયા કોઝવે એનું કામ તેમજ પાકો નાળો ન હોવાના કારણે અવારનવાર આ કોઝવે ધોવાવાના બનાવો બનતા હોય છે..