Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

June 3, 2024
        252
દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું.  19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું.

19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

દાહોદ તા.03

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત દાહોદમાં ચુંટણીની મતગણતરી તા. ૪ જૂન ૨૦૨૪ના સવારે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે હાથ ધરાનાર છે. જેને લઇ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મત ગણતરીની પૂર્વ સંધ્યાએ રિહર્સલ કરવામાં આવ્યું હતું

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

આવતીકાલે સવારે આઠ વાગ્યાથી શરૂ થતી મત ગણતરીમાં કુલ બે બ્લોકમાં ૭ વિધાનસભા તેમજ પોસ્ટલ બેલેટની એક સાથે મત ગણતરી શરૂ થશે. જેમાં 19 થી 22 રાઉન્ડ વચ્ચે દાહોદ જિલ્લાની લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 1950 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મત ગણતરી કરવામાં સવારના આઠ વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી બપોરના બે ત્રણ વાગ્યા સુધી પૂર્ણ થવાના અણસાર છે.

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

જોકે મતગણતરીને લઈ ચૂંટણી પંચ દ્વારા ૨ કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોહમ્મદ અકબર વાની સંતરામપુર – ૧૨૩, ફતેપુરા – ૧૨૯, ઝાલોદ – ૧૩૦, લીમખેડા – ૧૩૧ અને દાહોદ ૧૩૨ તેમજ

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રીબિર સિંહની ગરબાડા – ૧૩૩ અને દેવગઢ બારીયા – ૧૩૪ પર નિમણુંક કરવામાં આવી છે. સિક્યોરિટી પ્રોટોકોલ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

દાહોદમાં મતગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ હાથ ધરાયું. 19 થી 22 રાઉન્ડ દરમિયાન સાત વિધાનસભામાં તેમજ પોસ્ટલ બેલેટ ની મતગણતરી હાથ ધરાશે.

કાઉન્ટિંગ સ્ટાફ, ટેબલ વ્યવસ્થા, માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૪૨૩ કાઉન્ટિંગ એજન્ટની નિમણુંક પણ કરવામાં આવી છે. જોકે મતગણતરી પ્રક્રિયાને લઇ ચૂંટણી પંચ દ્વારા એપ્રુવ્ડ થયેલ ઓબ્ઝર્વર અને આર. ઓ. સહિત ૭ એ. આર. ઓ., ૪ ઈ. ટી. પી. બી. એસ. કાઉન્ટિંગ સુપરવાઈઝર્સને મોબાઈલની પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત ૧૧૯ ઈ. વી. એમ. કાઉન્ટિંગ સુપરવાઈઝર, ૧૩૫ ઈ. વી. એમ. કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૧૩૩ માઈક્રો ઓબ્ઝર્વર્સ, ૨૨ પી. બી. કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૪૧ પી. બી. કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૨૨ માઈક્રો ઓબ્ઝર્વર, ૪ ઈ. ટી. પી. બી. એસ. કાઉન્ટિંગ આસિસ્ટન્ટની નિમણુંક કરવામાં આવી છે.જ્યારે મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓને અંતિમ અપાવી દેવામાં આવ્યો છે. કાઉન્ટિંગ સ્થળે સિક્યોરિટી એરેન્જમેન્ટમાં ત્રણ લેરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સી. એ. પી. એફ., એસ. આર. પી. તેમજ સ્થાનિક પોલીસ એમ મળી કુલ ૩ સ્તરમાં સિક્યોરિટી બંદોબસ્ત રહેશે, સાથે સાથે મતગણતરી સ્થળ પર 4, Dysp,7 પી.આઈ., 28 પીએસઆઈ 350 પોલીસ કર્મચારીઓ 37 ટીઆરબી સહિતના કર્મીઓની નિઘરાણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી ને લઇ તંત્ર સજજ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!