Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઈવરે ચોરી કરી હોવાના આક્ષેપ:તું તું મેં મેં દ્રશ્યો સર્જાયા.

June 2, 2024
        2766
સંજેલી તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઈવરે ચોરી કરી હોવાના આક્ષેપ:તું તું મેં મેં દ્રશ્યો સર્જાયા.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઈવરે ચોરી કરી હોવાના આક્ષેપ:તું તું મેં મેં દ્રશ્યો સર્જાયા.

નાયબ હિસાબનીશ તેજસ પટેલે ડ્રાઇવર સામે સાવરણી સહીત બીલો ઉઘરાયાના આક્ષેપ કરાયો.

ડ્રાઇવરે કાર્યવાહી માટે DDO ઓને લેખિત રજૂઆત કરવા અરજી લખી.

સંજેલી તા.02

સંજેલી તાલુકા પંચાયતમાં ઇતિહાસમાં પહેલીવાર આવો બનાવ બનતા સંજેલી તાલુકામાં ચકચાર મચી. તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઇવર કર્મચારી તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ને હિસાબનીશ પટેલ તેજસ દ્વારા સાવરણી ચોરીનો આક્ષેપ શહીત બીલના ચેકો ના નાણા ઉઘરાણી નો સહિતના આક્ષેપો કરાયા..

 

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આઉટસોર્સિંગના ડ્રાઇવર કર્મચારી તરીકે ફરજ બજાવતા પલાસ ગોવિંદભાઈ તેરસિંગભાઈ સામે નાયબ હિસાબનીશ પટેલ તેજસભાઈ દ્વારા તાલુકામાં સર સામાનની ચોરીનો આક્ષેપ ડ્રાઇવર પર મુકવામાં આવ્યો હતો. સાથે સાથે અપશબ્દો બોલી અને ધાકધમકીઓ આપી તેમજ પગાર બિલના ચેકોના નાણાં ઉઘરાણી કરી ચાલકને હેરાન પરેશાન કરતા હોવાથી કંટાળેલા તાલુકા વિકાસ અધિકારીના ચાલકે આવા નાયબ હિસાબની કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરતા તાલુકા કચેરીમાં ખળવાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!