આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ને.. સપ્રેમ ભેટ….
દાહોદ તા. ૨૯
“આદિવાસી સંસ્કૃતિક યુવા ટ્રસ્ટ દાહોદ,અને સામાજિક આગેવાન તથા કોલેજ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજેશ ભાઈ ભાભોર (દાસ)” દ્વારા..દાહોદ મા નવીન શરૂ થયેલ આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ને..5(પાંચ )બેન્ચ.અને 1(એક )ગ્રીન બોર્ડ ભેટ. આપી કોલેજ ના વિદ્યાર્થી વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપેલ છે.. સમાજ મા સારા કામની શરૂઆત માટે સહયોગ કરનાર વિરલા ઓ ની પણ કમી નથી. એ ઉત્તમ ઉદાહરણ શ્રી દાસ ભાઈ એ પુરુ પડ્યું છે.. કોલેજ મેનેજમેન્ટ સાથે શિક્ષણ. ગુણવત્તા
કારકિર્દી માર્ગદર્શન.
સ્પર્ધાત્મક પરીક્ષા ની પૂર્વ તૈયારી.
યુવાનો ને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ગહન ચર્ચા કરી.. ભવિષ્ય મા કોલેજ ને સંપૂર્ણ સહયોગ આપવા ની ખાત્રી આપી..
કોલેજ પરિવાર એમના “ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કરેલ છે”