Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બી એડ કોલેજના વિધાર્થીઓ દ્વારા અચૂક મતદાન અંગે લેવાયા શપથ

March 28, 2024
        543
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બી એડ કોલેજના વિધાર્થીઓ દ્વારા અચૂક મતદાન અંગે લેવાયા શપથ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બી એડ કોલેજના વિધાર્થીઓ દ્વારા અચૂક મતદાન અંગે લેવાયા શપથ

દાહોદ તા. ૨૮

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બી એડ કોલેજના વિધાર્થીઓ દ્વારા અચૂક મતદાન અંગે લેવાયા શપથ

આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત બી એડ કોલેજ સિંગવડ ખાતે કોલેજના તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.હતો આ કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્વીપ નોડલ સામજીભાઈ કામોળ, સહ નોડલ અમરસિંહ જી વણકર, કોલેજના આચાર્યશ્રી દ્વારા તાલીમાર્થીઓને મતદાન અવશ્ય થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું, તાલીમાર્થીઓએ પણ મતદાન અવશ્ય કરશે તેવો સંકલ્પ લીધા હતા. તેમજ અન્ય મતદારો ને પણ મતદાન કરવા પ્રેરણા આપશે તેવો ઉત્સાહ બતાવ્યો હતો.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!