odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ નજીક ઇંદોર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત ત્રિપલ અક્સ્માત, ટ્રક ચાલક ઈજાગ્રસ્ત.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ નજીક ઇંદોર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત ત્રિપલ અક્સ્માત, ટ્રક ચાલક ઈજાગ્રસ્ત.

ફોરવીલર આડે આવતા ટ્રક ચાલકે બ્રેક મારી, પાછળ આવી રહેલી અન્ય બેઠકો એકબીજા સાથે અથડાઇ..

સ્થાનિકોએ ટ્રક ચાલકને ક્રેન મારફતે બહાર કાઢ્યો..

દાહોદ તા.21

દાહોદ નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આરટીઓ કચેરી નજીક વિચિત્ર રીતે ત્રીપલ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક પ્રજ્ઞા કેબીનમાં ફસાઈ જતા સ્થાનિકોએ ચાલકને ક્રેન મારફતે ચાલકને બહાર કાઢી સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન મારા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેના પગલે આ આ હાઇવે ધીમે ધીમે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. બે દિવસ અગાઉ અવંતિકા રિસોર્ટ નજીક ટ્રક ચાલકે આગળ ચાલતી ફોરવીલર ગાડીને ટક્કર મારતા ફોરવીલ ગાડી ડિવાઇડર પર ચડી હતી જે બનાવની સહી હજી સુકાઈ નથી. ત્યારે આજે આરટીઓ કચેરી નજીકથી પસાર થતી ટ્રક ની આગળ ફોરવીલ ગાડી આવી જતા ટચ ચાલકે ઓચિન તે બ્રેક મારતા પાછળથી આવી રહેલા કન્ટેનર તેમાં ટ્રક એકબીજા સાથે અથડાતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં વચ્ચે ચાલી રહેલા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ક્રેન મારફતે કેબીનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવાની હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માત અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre