રાજેશ વસાવે દાહોદ
બિરસા મુંડા ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા યુવક/યુવતી ઓને
દાહોદ તા. ૧૩
આજ રોજ બિરસા મુંડા ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા યુવક/યુવતી ઓને *Rtd Assisant commissioner of Labour shree D.M. Damor Sir* દ્વારા આદિવાસી આપણા દેશ ના મૂલ નિવાસી તરીકે ની ઓલખ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ના ચૂકાદા અન્વયે વિગતે છણાવટ કરેલ તેમજ આદિવાસીઓ ની સમસ્યા તથા તેના સોલયુશન બાબતે વિગતે ચર્ચા કર્યા બાદ ભારત ના બંધારણ મા નાગરિકતા તથા મૂળભૂત અધિકારો વિશે સમજણ આપી- યુવકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.. માન.. સાહેબશ્રીનાઓનો ખૂબ ખૂબ આભાર કાવામાં આવીયો યુવાઓ દ્વારા