Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ ટાઉન પોલીસ મથકના પીઆઇને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આવતીકાલે ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે 

July 29, 2021
        2049
દાહોદ ટાઉન પોલીસ મથકના પીઆઇને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આવતીકાલે ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે 

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદ ટાઉન પોલીસ મથકના પીઆઇને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આવતીકાલે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના હસ્તે ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે 

દાહોદ તા.29

દાહોદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ઈ-કોપ એવોર્ડથી આવતીકાલે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સન્માનિત કરવામા આવશે 

વધુ મળતી માહિતી અનુસાર ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જુન -૨૧ માસના ઈ – કોપ એવોર્ડ માટે સન્માનિત કરવાનું કમીટી દ્વારા નક્કી કરેલ છે . જેમાં દાહોદ કામ પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વસંત પટેલને ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુ.રા , ગાંધીનગરનાઓની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાનાર સ્ટેટ એમ્પાવર્ડ કમિટીની મીટીંગમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુ.રા ,ગાંધીનગર દ્વારા ઈ -કોપ એવોર્ડથી સન્માનિત કરી તેઓને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવશે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!