Saturday, 27/07/2024
Dark Mode

તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટી.બી મુક્ત પંચાયત અંતર્ગત મીટીંગ યોજાઇ

May 25, 2023
        469
તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટી.બી મુક્ત પંચાયત અંતર્ગત મીટીંગ યોજાઇ

રાહુલ ગારી ગરબાડા 

તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટી.બી મુક્ત પંચાયત અંતર્ગત મીટીંગ યોજાઇ

તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ ટી.બી રોગ વિશે જરૂરી સૂચનો કર્યા

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 25 મે ના રોજ ગરબાડા તાલુકા પંચાયત કચેરીનાં સભાગૃહમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી એ. આર.ડાભી ની અધ્યક્ષતામાં ટી.બી રોગ તથા તેની કામગીરી કઈ રીતે કરવી અને ટીબી રોગને કઈ રીતે ફેલતો રોકી શકાય અને સૌ સાથે મળીને ટી.બી રોગને ભગાવીએ તેવા સંકલ્પ સાથે ટી.બી હારેગા દેશ જીતેગા માટેની મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગ માં તાલુકા ટી.બી સુપર વાઈઝર STS ( સિનિયર ટી.બી સુપર વાઇઝર) STLS ( સિનિયર ટી.બી.લેબોરેટરી સુપરવાઈઝર સહિત તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!