રાહુલ ગારી ગરબાડા
નળું ગામેથી ચોરાયેલી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મોટર સાઇકલ સાથે એકને ઝડપી પાડ્યો
ધાનપુર તાલુકાના નળું ગામેથી સાત વર્ષ પહેલા ચૉરાયેલી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો ધાનપુર બજાર વિસ્તારથી ખાતેથી મોટર સાઇકલ લઈને આવેલ એક વ્યક્તિને પોલીસને શંકા જતા ઉભો રાખી સઘન પૂછપરછ હાથ ધરી હતી ઈસમ ભાંગી પડ્યો હતો જેથી મોટર સાઇકલ ચોરીનો અનડીટેકટ ગુનાને પોકેટ ક્રોપના માધ્યમથી ડિટેકટ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોટર સાઇકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આદરી હતી, ધાનપુર તાલુકાના ભોરવા ગામનો મોટર સાઇકલ ચોરીનો આરોપી કલ્પેશ સંગાડાને ઝડપી પાડી ધાનપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી,,,