Uncategorized દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનને નિશાન બનાવી 95 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી ફરાર Last updated: 29/10/2020 21:47 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર :- દાહોદ દાહોદ તા.૨૯ દાહોદ તાલુકાના મોટીસારસી ગામે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ તિજાેરીમાંથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. મોટીસારસી ગામે રહેતા ભારતીબેન હરીશભાઈ ગણાવાના બંધ મકાનને ગત તા.૧૧મી ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનની અંદર મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ભારતીબેન હરીશબાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં ફાંગીયા-સેવનિયા-કંજેટા રસ્તા પર બ્રિજ મરામત કામગીરીને કારણે ભારે વાહનો માટે પ્રવેશબંધી: ડાયવર્ઝન જાહેર* બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનમાં ટ્રસ્ટીઓ અને વહીવટી સમિતિના અધ્યક્ષની નવી નિયુક્તિઓની જાહેરાત ગરબાડાના વજેલાવમાં વરસાદથી ૨ કાચા મકાનો ધરાશાયી: પશુઓનો આબાદ બચાવ, દેવગઢ બારીયાના પીપલોદ રેલવે ફાટકની સમસ્યાના ઉકેલ માટે સાંસદ જસવંતસિંહ ભાભોરે DRM સાથે સ્થળ મુલાકાત કરાઈ *આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઇ* *દાહોદ જિલ્લામાં 13 જેટલા સ્થાન ઉપર 10,137 જેટલા લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article દાહોદ:જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે તેમજ ધર્માંતરિત લોકોને અનુસુચિત જનજાતિની સુચીમાંથી હટાવી તેમના આરક્ષણ સમાપ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરશ્રીને સુપરત કર્યો Next Article ફતેપુરા તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રીની ફરજ બજાવતા યોગેશભાઈ ડામોરને બઢતી સાથે બદલી થતાં સન્માન અને વિદાય સંભારભ યોજાયો Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News દેવગઢબારિયા નગરપાલિકાની પેટાચૂંટણીમાં 77.67% મતદાન, હવે 30 જુલાઈએ મતગણતરી પર સૌની નજર. છ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ-આપ ગઠબંધનનો મુકાબલો; દાહોદ 28/07/2026 વરસાદથી ધોવાઈ ગયેલા દૂધામલી પ્રાથમિક શાળા રોડ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ દાહોદ 28/07/2026 લીમખેડા લીમડી ચાકલીયા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ દાહોદ 28/07/2026 સુખસર તાલુકામાં રામ ભરોસે ચાલતી કામગીરીમાં રેવન્યુ તલાટીઓના અભાવે જાતિ-આવકના દાખલા મેળવવા અઠવાડિયાઓથી ધરમધક્કા ખાતા અરજદારો સુખસર 28/07/2026