તેમજ સીઆરસી-બીઆરસી વતી બીઆરસી કો-ઓ.શ્રી કલ્પેશભાઈ મુનિયાને અને એચ.ટાટ આચાર્ય વતી બીટ નિરીક્ષકશ્રી દિનેશભાઇ ભુરિયાની ઉપપ્રમુખ તરીકે, સંઘ દ્વારા થયેલ કાર્યના પ્રસાર માટે સીઆરસી કો-ઓ.શ્રી રાજેશભાઇ પરમારની મીડિયા સેલ કન્વીનર તરીકે, 4200 ગ્રેડ પે માટે સંગાડા રાજુભાઇ (વાંકોલ પ્રા. શાળા) અને સુનિલભાઈ સંગાડા (સાતશેરા પ્રા. શાળા)ની વરણી કરવામાં આવી હતી. અંતમાં મંત્રીશ્રી ચતુરભાઈ ડામોરે બેઠકમાં ઉપસ્થિત સમગ્ર હોદ્દેદારો, સીઆરસી-બીઆરસી-એચ.ટાટ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.