ગરબાડા ગરબાડાના ભરસાડામાં બકરાંનો શિકાર કરવા આવેલા મહાકાય અજગરને પ્રકૃતિપ્રેમી-વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો:બકરાનું મોત,મહાકાય અજગરને વાંસીયાડુંગરી રેંજના જંગલોમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ Last updated: 26/09/2020 20:04 Editor Dahod Live Share 1 Min Read SHARE વિપુલ જોષી :- ગરબાડા ગરબાડાના ભરસડાથી મહાકાય અજગર પકડાયો.બકરાનો શિકાર કરવા આવેલો અજગર પકડાયો:બકરાનું મોત નિપજયું:વનવિભાગ તેમજ પ્રકૃતિપ્રેમીઓએ અજગરને પકડી દે.બારીયાના વાંસીયા ડુંગરી રેન્જના જંગલમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ ગરબાડા તા.27 ગરબાડા તાલુકાના ભરસડા ગામના ઝેલાફળિયામાં બપોરના સમયે ખેતરમાં બકરાને એક મહાકાય અજગરને પકડી લેતાં બકરાની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવતા.લોકો અજગરને જોઈ ચોંકી ઉઠ્યા હતા. ભરસડા સરપંચને જાણ કરતાં સરપંચએ ગાંગરડી ગામના પ્રકૃતિપ્રેમી કાળુભાઈ ડામોર ને જાણ કરી.તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી 11 ફૂટ ની લંબાઈના મહાકાય અજગરને પકડી લીધો હતો.અને ગરબાડા વનવિભાગને જાણ કરતાં બીટગાર્ડ ભાવિક ભાઈ પરમાર અને સ્ટાફના માણસોએ અજગરને વાસિયા.ડુંગરી ના જંગલમાં છોડી મૂકવાનું જણાવ્યું હતું. ગરબાડાના નળવાય ગામે નવીન આંગણવાડીનું ભવ્ય ઉદ્ઘાટન માળ ફળિયાના ભૂલકાંઓને ઘરઆંગણે મળશે શિક્ષણ ગરબાડાના ગાંગરડા ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ બુટલેગરો સાવધાન! ગરબાડા પોલીસ એક્શન મોડમાં ઝરી બુઝર્ગ ગામેથી Swift ગાડીમાં દારૂ ઘુસાડતા બે બુટલેગરોને દબોચી લેવાયા ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી: સરાબલી ચોકડી પરથી ફિલ્મી ઢબે દારૂ ભરેલી કાર ઝડપાઈ, બુટલેગર ફરાર! પોલીસને જોઈ બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો; રૂ. ૭.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ધારાડુંગર ગામે બે મકાનોમાં ભીષણ આગઘરવખરીનો સામાન બળીને ખાખ, મકાન માલિકોને મોટું આર્થિક નુકસાન.! આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં, આગ લાગવાનું કારણ અકબંધ Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article દાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા Next Article ઝાલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા:હિટ એન્ડ રન કે હત્યા?,પોલિસ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસમાં જોતરાઈ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News *૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના* *ગુજરાતમાં સ્માર્ટ સીટીનું સન્માન મેળવનાર એકમાત્ર નગરપાલિકા એટલે દાહોદ* *ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દેશભરના ૧૦૦ સ્માર્ટ સીટીમાં દાહોદ જિલ્લાની પણ પસંદગી* દાહોદ 09/06/2026 *ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાંથી 23 વર્ષીય યુવાની રહસ્યમય સંજોગોમાં કુવામાંથી લાશ મળી આવતા હાહાકાર* સુખસર 07/06/2026 *ફતેપુરાની પાવન ધરા ઉપર સત્ય પંથ સનાતન ધર્મના ભક્તો દ્વારા ભજન-ભોજનનું આયોજન કરાયું* સુખસર 07/06/2026 દાહોદના સાંસદશ્રીની ડીઆરએમ કક્ષાની બેઠકમાં રેલવે વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, અધિકારીઓએ ઉકેલની આપી ખાતરી દાહોદ 06/06/2026