જીગ્નેશ બારીયા @ બારીયા
દાહોદ તા.૨૩
દાહોદમાં આજે ૩૧ કોરોના પોઝીટીવ કેસ વધુ સામેલ થતાં કુલ આંકડો ૩૫૧ ઉપર પહોંચી ગયો છે જેમાંથી એક્ટીવ કેસ ૨૧૨ થઈ ગયા છે. મૃત્યુદર ૨૩ ઉપર પહોચ્યો છે. આ કોરોના પ્રકોપ ધીરે ધીરે હવે ગ્રામીણ વિસ્તાર તરફ પણ પ્રયાણ કરતાં આરોગ્ય સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે આવનાર દિવસોમાં આ સિલસીલો ક્યાં જઈને અટકશે તેની ઉપર સૌ કોઈની નજર મીંડાયેલી છે. હાલ તો જિલ્લામાં કોરોના કેસો દિન પ્રતિદિન વધતા લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.