Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

May 3, 2024
        1173

#રાજેશ વસાવે :- દાહોદ #

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી..

દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

દાહોદ તા.03

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

દાહોદ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધવા માટે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આવી પહોંચ્યા હતા. કમલમ નજીક આવેલા ગ્રાઉન્ડ ખાતે જે પી નડ્ડાએ જાહેર સભાને સંબોધી હતી. દાહોદ લોકસભા ભાજપના ઉમેદવાર જશવંત સિંહ ભાભોરના પ્રચાર માટે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યાં હતા. તેઓ વિરોધી પર વરસ્યા હતા.

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

જેપી નડ્ડાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું કે, વિપક્ષ સેવા કરવા નથી આવ્યાં, મેવા ખાવા આવ્યાં છે, ઈન્ડિ ગઠબંધન નથી તે ઘમંડી ગઠબંધન છે. ઈન્ડિએલાયન્સ બે વાતોનું એલાયન્સ છે, મોદીજી કહે છે, ભષ્ટ્રાચાર હટાવો તો તેઓ કહે છે ભષ્ટ્રાચારીઓને બચાવો. બીજુ અમારામાં સાધારણ ઘરમાથી આવેલા લોકો રાજકારણમાં કામ કરે છે અને ત્યા બસ પરિવારવાદ, પરિવારવાદ અને પરિવારવાદ જ. આ તમામ ઘમંડી ગઠબંધન પરિવારવાદનું ગઠબંધન છે.

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

પણ છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, યુપીએના સાશનમાં તેઓએ રામને કાલ્પનીક કહ્યા હતા. તેઓએ સુપ્રિમ કોર્ટમાં રામજન્મભુમિનો કિસ્સો લટકાવ્યો હતો. મોદીએ કોર્ટમાં રાસ્તો પસાર કરીને કઠોર અનુષ્ઠાન પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. વિપક્ષ તો સનાતન વિરોધી છે. ઈન્ડી ગઠબંધન એ ભ્રષ્ટાચારી પાર્ટીઓનુ ટોળુ છે, ઈન્ડિયા ગઠબંધનના કેટલાય નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમા આજે જેલમા છે, અને કોંગ્રેસના સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી આજે જામીન પર બહાર ફરી રહ્યા છે.જવાહર નહેરૂ યુનિં.માં નારા લગાવ્યાં હતા કે, અફજલ હમ શર્મિદા હૈ તેરે કાતિલ જીંદા હૈ.. અફજલ કોન હતો કે, તો કે અફજલ પાર્લામેન્ટના હુમલાનો માસ્તર માઈન્ડ હતો, તેને ફાસીની સજા અપાઈ, હવે શર્મિદા કોણ થયો? તો કે, જેએનયુનો છાત્ર અને કાતિલ કોણ થયું તો કે સુપ્રિમ કોર્ટનો જજ અને રાષ્ટ્રપતિ કે જેણે તેને માફ ન કર્યો.

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

બીજા દિવસે રાહુલ ગાંધી તેઓની સાથે હતા. આ ટૂકડે ટુકડે ગેંગની સાથે રાહુલ ગાંધી ઉભા હતા. આ ટુકડે ટુકડે ગેંગ કોણ છે ભારત હૌગે ટુકડે ટુકડે ઈન્સાહઅલ્લાહ ઈન્સાહ અલ્લાહ.. કરવા વારાની ગેંગ છે.જેપી નડ્ડાએ જણાવ્યું કે, હવે વિકાસના નામે ચૂંટણી લડાઈ છે. વિકસીત ભારત માટે ભાજપને મત આપો. મોદીજીએ આદિવાસીઓની ચિંતા કરી છે. 2 વર્ષમાં ભારત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે.

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

આજે ભારત દવાઓ બનાવવામાં બીજા નંબરે આવી ગયુ છે, સૌથી સસ્તી દવા બનાવવામાં ભારત આગળ છે. જાપાનને પછાડીને ભારત ઓટોમોબાઈલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પેટ્રોકેમીકલ્સમાં ચોથા નંબરમાંથી બીજા નંબરે ભારત પહોંચી ગયું છે. ભારતમાં આજે 97 ટકા મોબાઈલ બનવા લાગ્યા છે. સરકારે ગરીબ, કિસાન,યુવાન, આદિવાસી તમામની ચિંતા કરી છે.

દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જશવંતસિંહ ભાભોર માટે જનસભા સંબોધી.. દાહોદમાં જે.પી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા:કહ્યું- તેઓ રામ વિરોધી છે, સનાતન વિરોધી છે અને રાષ્ટ્ર વિરોધી પણ છે, મોદીજી ભષ્ટ્રાચારને હટાવવા માગે છે, 

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડે ગામડે પાક્કા મકાનો બનાવવામાં આવ્યાં છે. ગરીબોને ગંભીર બિમારી માટે લડવા માટે દર વર્ષે 5 લાખ સુધીની મદદ કરવામાં આવી છે. હવે તમામ લોકોને 5 લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ મળશે. કિન્નર સમાજને પણ આયુષ્યમાન કાર્ડ સાથે જોડવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!