જીગ્નેશ બારીયા @ દાહોદ,
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નવાગામ ખાતે વીજપોલ નું સમારકામ કરવા એક વીજ કર્મચારી વીજપોલ પર સમારકામ કરી નીચે ઉતરતી વેળાએ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તાબડતોડ ઘટનાસ્થળે દોડી જઈ આ વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી વીજ થાંભલા પર લટકતા વીજ કર્મચારીને નીચે ઉતારી તેના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.